તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીપીસીબીની નવી ઓફિસના બિલ્ડિંગનું આજે ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુરતની નવી ઓફિસ અદ્યતન બિલ્ડિંગમાં કાર્યરત થાય તે માટે રૂ. 2.83 કરોડની ખર્ચે પાંડેસરા જીઆઇડીસીમાં નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનું ભૂમિપૂજન આવતી કાલ તા. 26મીએ સવારે 10 વાગ્યે થશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સુરત એકમના વડા પી.યુ. દવેએ કહ્યું હતું કે આ બિલ્ડિંગ બન્યા બાદ અદ્યતન પ્રયોગશાળા સહિતની અનેક સુવિધા ઉપલબ્ધ બનશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો