તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ગૌભક્તનું સ્નેહમિલન અને સત્સંગ સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમનગર ખાતે ગુજરાતમાં પ્રથમવાર લંડન સ્કૂલ ઓફ ઇંગ્લીશનો શુભારંભ થયો છે. જેના લોકાર્પણ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે સ્કૂલના સંચાલકોને સુવિધાઓ અને શિક્ષણ અંગે સરાહના વ્યક્ત કરી હતી. ગુજરાતભરમાં ઈંગ્લીશ સ્કૂલોમાં હાલના સમયમાં ઈંગ્લીશ ભણતર ઉપર ભાર મુકાઈ રહ્યો છે ત્યારે સુરત ખાતે ગુજરાતમાં પહેલીવાર લંડન સ્કૂલ ઓફ ઈંગ્લીશનું ઓપનિંગ સુરતના વરાછા નજીક ત્રિકમનગર સોસાયટીમાં આજે વિધિવત રીતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ દર્શનાબહેન સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્કૂલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે ખરેખર મોટા ભાગે જે રીતે હાલ ઇંગ્લીશના નામે બીજા બધા ચલાવે છે તેના બદલે રિયલ ઈંગ્લીશ શું છે તે અમારી સ્કૂલમાં જોવા મળશે. સ્કૂલમાં યોગ્ય શિક્ષણની સાથે સંસ્કારો અને તહેજીબ શીખવવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...