તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઝારખંડના પૂર્વ સીએમ ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત કે મન કી બાત, મોદી કે સાથ કાર્યક્રમ અંતર્ગત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા આજે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે.

ભારતના મનની વાતના કાર્યક્રમને લઇને આજે પાંડેસરાં જીઆઇડીસી સ્થિત સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન(એસજીટીપીએ) ખાતે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે સંવાદ કરશે. સવારે 11 વાગ્યે થનારી આ મિટીંગમાં ટ્રેડિંગની સાથો-સાથ પ્રોસેસિંગ, નિટીંગ, વીવીંગ ક્ષેત્રના આગેવાનો સભામાં હાજરી આપશે. જોકે, લાંબાં સમયથી સ્ટેટ અને સેન્ટ્રલમાં જીએસટી અને ટેક્સટાઇલને લગતાં અન્ય પડતર પ્રશ્નોનું વારંવાર નિરાકરણ માંગી રહેલા ઉદ્યોગકારો પણ તેમની સમસ્યાઓના ઉકેલને લઇને ચર્ચા કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો