આજે 10 કરોડમાં બનેલા સ્પોેર્ટ્સ કોમ્પલેક્સનું CM દ્વારા ઉદ્ઘાટન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત:રિફલેકશન્સ સલૂન એન્ડ સ્પાનો વીઆર સુરત ખાતે પ્રારંભ થયો છે. અહીં અભિનેત્રી સાયંતની ઘોષે સ્પા અને પ્રોડ્કટસ ખૂબસુરતી માટે કેટલી જરૂરીયાત હોવાની સાથે સર્વિસ અંગે પોતાના મંતવ્યો શેર કર્યાં હતાં.અમિત શ્રોફે જણાવ્યું હતું કે, રિફલેકશન્સ આજે હેર કેર અને હેર ટ્રીટ્મેન્ટ માટેનું વિશ્વાસપાત્ર નામ બની ગયું છે. સુરતમાં આ ચૌથી શાખાની શરૂઆત કરતા અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.અવનીએ મુંબઈ, લંડન અને હોંગકોંગ માંથી હર એન્ડ મેક અપ કોર્સેસ કરેલ છે અને અમારા ત્યાં હાઈ લેવલ હાઇજીન મેન્ટેઇન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...