તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંદ્રા - બિકાનેર- અજમેર ટ્રેનમાં ત્રણ એક્સ્ટ્રા કોચ જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા ઉનાળા દરમિયાન ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ લગાડવામાં આવી રહ્યા છે.ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે રેલવેએ કવાયત હાથ ધરી છે.

આ શ્રેણીમાં ગુરુવારે રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ -અજમેર સુપર ફાસ્ટ ,બાંદ્રા ટર્મિનસ -બિકાનેર સુપર ફાસ્ટ અને દાદર -બિકાનેર સુપરફાસ્ટમાં હંગામી ધોરણે એક એક્સ્ટ્રા 3 ટીયર એસી કોચ જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

અન્ય સમાચારો પણ છે...