ઉતરાયણ / મોબાઈલ ફોન પતંગના પેચ દરમિયાન માંજાનું કામ કરશે

Surat News - there will be a demand for the benefit of group mediclaim scheme 035619

DivyaBhaskar News Network

Jan 12, 2019, 02:16 PM IST
વોડાફોન દ્વારા કાઈટ ગેમ ધાર દાર દોરો ગેમ રજૂ કરી છે. તહેવારમાં આનંદ અને રોમાંચની મજા ગ્રાહકો માણી શકે તે માટે રાજ્યના 32 રિટેઈલ સ્ટોર પર વ્યવસ્થા કરવામાં આવી છે. ઈન સ્ટોર ગેમ હેઠળ મોબાઈલ ફોન પતંગના પેચ દરમિયાન માંજા તરીકે કામ કરશે. સાથે પતંગો પણ આપવામાં આવશે. 30 સેકંડ પતંગ કપાવા માટે સમય મળશે અને સ્કોર પણ ગણાશે.
X
Surat News - there will be a demand for the benefit of group mediclaim scheme 035619
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી