તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિડોલીમાં ગાળ આપવા મામલેે યુવકને ચપ્પુ મરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડિંડોલીમાંં યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અનુપકુમાર ચંદુભાઈ ચૌધરી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યોગેશ્વર પાર્કમાં ખુલ્લી જગ્યામાં ત્રણેક યુવકો બેઠા હતા. અનુપકુમારને એવું હતું કે તેમાં તેનો મિત્ર બંટી પણ બેઠો છે. તેથી બંટી સમજીને એક યુવકને ગાળ આપી હતી. તે યુવકે કહ્યું કે ગાળ કેમ આપે છે. ત્યારે અનુપને સમજાયું કે, અક્ષય ગુલાલે નામના યુવકને ગાળ અપાઈ હતી. તેથી અક્ષયે તેના ભાઈ સચીનને બોલાવતા સચીને અનુપને ચપ્પુ મારીને ગંભીર ઇજા પહોંચાડીને હત્યા કરવાની કોશિશ કરી હતી. અનુપકુમારે અક્ષય અને સચીન વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો