તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાણાની લેતીદેતીમાં યુવકને ફાર્મ હાઉસ પર બોલાવી માર મરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | સુરતનાં જહાંગીરપુરામાં પ્રવિણભાઈ ઘોરી રહે છે. બે દિવસ અગાઉ સાંજના આશરે 5.00 કલાકે મિત્ર અશ્વિનભાઈ ઉર્ફે ભોલો ઘનશ્યામભાઈ નારોલા ફોન કરીને સેવણી ગામે આવેલા બજરંગ ફાર્મ ખાતે જમવાનો પ્રોગ્રામ છે એમ કહી કારમાં બેસીને સેવણી ખાતે ગયા હતા. ત્યા પહેલેથી હાજર અલ્પેશ મોરડીયાએ મારા ભાઈ સુરેશભાઈના તારી પાસે લેવાના નીકળતા 20 લાખ રૂપિયા આપી દે. તેમ કહેતા જ પ્રવિણભાઈએ અલ્પેશભાઈ પાસેથી લેવાના 35 લાખ લેવાના નીકળે છે તે તુ મને આપી દે.આમ કહેતા જ અલ્પેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને ઢીક મુકકીનો માર મારવા લાગ્યા હતા. અલ્પેશભાઈએ લખાણ કરી વીડીયો ઉતારી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...