તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક તંગીથી વરાછાના યુવકે આપઘાત કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આર્થિક સંકડામણને લીધે આપઘાતના કિસ્સા વધી રહ્યા છે.આવો જ વધુ એક કિસ્સો શુક્રવારે સામે આવ્યો હતો.

લાંબા સમયથી કામધંધો નહીં મળતા 45 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે મળતી માહિતી મુજબ વરાછાના એકતાનગરમાં રહેતાઆ 45 વર્ષીય શ્રીરામ ચંદ્રદેવ પ્રજાપતિએ શુક્રવારે ઘરે જ ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.છેલ્લા ઘણા સમયથી કામ ધંધા માટે આમતેમ ફાંફા માર્યા બાદ પણ મેળ ન પડતા આખરે પરિવારનું ભરણપોષણ કરવું અઘરું થઇ જતા આત્યંતિક પગલું ભરી લીધું હતું.પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો