તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટ બિલ્ડિંગ પરથી મહિલાનો આપઘાત કેસ, એસપીપી તરીકે દેવાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અઠવાલાઇન્સ ખાતેની નવી કોર્ટ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવનારી મહિલાના કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે દિગંત દેવારની નિમણૂક કરવામાં આવી છે. કાયદા વિભાગ દ્વારા આ નિમણૂકને લીલીઝંડી આપવામા આવી હતી. દિગંત તેવાર બીજા પણ અનેક ચકચારી કેસમાં સ્પે. પી.પી. છે. ગત 21 જુલાઇએ પાંડેસરા ખાતે રહેતી પરિણીતા શિમ્પિ સિંગે કોર્ટ બિલ્ડિંગના આઠમાં માળેથી કુદી મોત વ્હાલુ કરી લીધું હતુ.

અન્ય સમાચારો પણ છે...