તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછામાં અસ્થિર મગજની મહિલાએ ફાયર ટીમને દોડાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટા વરાછામાં અસ્થિર મગજની મહિલાએ પોતે લિફ્ટમાં ફસાઈ હોવાનો ખોટો કોલ કરી ફાયરની ટીમને દોડાવી હતી. હકીકત બહાર આવતા ફાયરના જવાનોએ પોલીસને હવાલે કરી હતી.

શનિવારે બપોરના સમયે મોટા વરાછા ખાતે મહારાજા ફાર્મની પાછળ આવેલા આવાસના જી બ્લોકમાં એક મહિલા લિફ્ટમાં ફસાઈ હોવાનો કોલ આવ્યો હતો. જેને કારણે ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા. જોકે ત્યાં તપાસ કરતા આવી કોઈ ઘટના ઘટી ન હોવાનું જણાયું હતું. તપાસ કરતા અસ્થિર મગજની એક મહિલાએ ફાયરને બોગસ કોલ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે ફાયરના જવાનોએ મહિલાને પોલીસને હવાલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો