તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીખેતેશ્વર પૈદલ યાત્રા સંઘની પરંપરાગત પદયાત્રા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પ્રતિ પૂનમના દિવસે શ્રીખેતેશ્વર પૈદલ યાત્રા સંઘ દ્વારા પરવટથી ખરવરનગર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. 42મી પદયાત્રા સોમવારે સવારે પરવટથી નીકળી ખરવરનગર ખાતેના મંદિરે પૂર્ણ થઈ હતી. જેનો લાભ ઘેવરસિંહ, પર્વતસિંહ, ભગવતસિંહે લીધો હતો. જ્યારે સંયોજક તરીકે મહેન્દ્રસિંહ પુરોહિતે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...