તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન પર છૂટેલા દિવ્યેશ સહિત ત્રણે યુવાનને ફટકાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| ગોડાદરામાં માથાભારે 3 ઇસમોએ યુવાનને ઢીકમુક્કીનો માર માર્યોં હતો. 3 યુવાન પૈકી દિવ્યેશ અગ્રવાલ ડિંડોલી બ્રિજ પર ત્રણને કારથી ઉડાવી મોતને ઘાટ ઉતારવાના મામલે જેલભેગો થયો હતો. આ કેસમાં જામીન પર દિવ્યેશ મુક્ત થયો હતો. પોલીસે મારામારીના ગુન્હામાં દિવ્યેશની ધરપકડ કરી છે. ડિંડોલીનો શન્ની અગ્રેસન જોડે રવિવારે રાત્રે બાઇકને કટ મારવાના મુદે થયેલા ઝઘડામાં ગુડ્ડુ યાદવ, દિવ્યેશ અગ્રવાલ અને નવીન રાજપૂતે માર માર્યો હતો. આ મામલે ત્રણેય વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં ગુનો દાખલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...