તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબા સ્પર્ધામાં ગજેરા વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિજેતા રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરત દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન વલ્લભાચાર્ય કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખુલ્લા વિભાગમાં ભાઇઓના ગ્રુપમાં ગજેરા વિદ્યાભવન કતારગામના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ સ્પર્ધામાં શહેરની ઘણી બધી શાળાએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...