તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં 18 હજાર કરોડનું કેપિટલ ગેઇન કૌભાંડ ખૂલ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂપિયા 50 લાખથી વધુની જમીન-મકાન વેચાણ પર ભરાતા એક ટકા ડીસીએસ (ટેક્સ કલેકટેડ એટ સોર્સ)ના આધારે આઇટીએ કેપિટલ ગેઇન સ્કેન્ડલ શોધી કાઢયુ છે. સુરતમાં તપાસ દરમિયાન સામે આવેલી માહિતીના આધારે રાજય અને સમગ્ર દેશમાં આવા વ્યવહારોની ખણખોદ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજયમાં એક વર્ષમાં 50 લાખની ઉપરના આવા 18 હજાર કરોડના સોદા થયા છે. અલબત્ત,સમગ્ર કેસમાં આઇટીના અધિકારીઓ પણ ઉંઘતા ઝડપાયા છે. વર્ષ 2013 પછીના જમીનોના સોદાની તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો