તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત ખાતે રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધા 11 નવેમ્બરથી શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખેલ મહાકુંભ-2019 અંતર્ગત રાજ્ય કક્ષાની અંડર-11, 17, ઓપન, ઓવર 40 અને 60ની કેટેગરીમાં રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આ‌વ્યું છે. બોયઝની સ્પર્ધા 11 નવેમ્બરના રોજ વીર સાવરકર તરણકુંડ જોગાણીનગર ખાતે યોજાશે. તેમજ ગર્લ્સની સ્પર્ધા 12 નવેમ્બરના રોજ યોજાશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના ખેલાડીઓ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...