તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે કોર્ટે 11 વર્ષમાં સૌથી વધુ 885 કેસોનો નિકાલ કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : સુરત રેલવે કોર્ટે 11 વર્ષના ઇતિહાસમાં વર્ષ 2019માં સૌથી વધુ 885 કેસનો નિકાલ કર્યો હતો. .જેમાં રેલવે ઈ ટિકિટ ,મુસાફરોની સુરક્ષાને નુકશાન અને ગેરકાયદેસર ટ્રેક ક્રોસ કરવા સહિતના કેસ સામેલ છે.2019માં રેલવે કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર હરીશ બડગોત્યા દ્વારા કેસોની સુનાવણી કરવામાં આવી હતી અને 3 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો.જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં કુલ 885 કેસની સુનાવણી થઇ હતી. 2018માં 647 અને 2017માં 423 કેસની સુનાવણી થઇ હતી.રેલવે મેજિસ્ટ્રેટ દ્વારા પણ સમય સમય પર અભિયાન ચલાવી રેલેવે નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો