તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય ને લગતા મુદ્દે સભામાં હોબાળો થવાની શક્યતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ઃ સુરત જિલ્લા પંચાયતની તા.27મીના બુધવારે યોજાનારી સામાન્ય સભામાં આરોગ્યના લગતા મુદ્દે હોબાળો થવાની શક્યતા દેખાય રહી છે. છેલ્લા કેટલાક સમયથી જિ. પંચાયતના કોંગ્રેસના સભ્ય દર્શન નાયકે જિલ્લા પંચાયતની કથળેલી આરોગ્ય વિભાગની સ્થિતિ સુધારવા માટે રજૂઆત કરી છતાં કાર્યવાહી થતી નથી. બુધવારે સામાન્ય સભામાં નાયકે 10 પ્રશ્નો મૂક્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટરો પાસે દીવાલ બનાવવા, સોલર રૂફ ટોપ મૂકવા માટેના ખર્ચે, તે કઇ હાલતમાં છે. સુરત જિલ્લામાં આવેલી જોખમી ને જર્જરિત થઇ ગયેલી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી તેમજ શિક્ષકોની ઘટ વગેરે મુદ્દેનો સમાવેશ કર્યો છે. બુધવારે મળનારી સામાન્ય સભામાં યોગ્ય જવાબ ન મળે તો હોબાળો થવાની શક્યતા દેખાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો