તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ‘સારથી’ના ભાવના જૈને યોજ્યું નાટક‘ભૂલા પડ્યા’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કામ કરતા ભાવના જૈન દ્વારા ‘સારથી’ એનજીઓ બનાવાયું છે.ભાવના જૈન થેલેસેમિયા પીડિતોની સાથે દિવ્યાંગો અને વૃદ્ધો માટે પણ મદદરૂપ થઇ રહયા છે.ભાવના જૈન અન્ય સાથીઓ સાથે મળીને રક્તદાન શિબિર,દિવ્યાંગો માટે નાટકો અને ક્રિકેટ મેચનું આયોજનો કરે છે. વૃદ્ધો અને જરૂરિયાતમંદોને આર્થિક સહાય અને ન્યાય અપાવવા પણ કામ કરે છે.ભાવના જૈન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કોમેડી નાટક \\\'ભારતીબેન ભૂલા પડયા\\\'દેખાડવાનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...