‘બને મેરા સુરત હેલ્ધી’ થીમ પર લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરત ના જાણીતા અને સારેગામાં ફાઇનાલિસ્ટ સિંગર યતીન સંગોઇ દ્વારા શહેરની એક હોસ્પિટલ ખાતે ‘બને મેરા સુરત હેલ્ધી’ વિષય પર સેશન યોજાયું હતું, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા વિશે માહિતી આપવામાં આવી હતી. એમણે કહ્યું હતું કે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે તો શહેર વધુ સુંદર બનશે.એ સાથે જ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે પણ માહિતી આપવામાં ‌આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, દરરોજ સામાન્ય એક્સરસાઇઝ કરવામાં ‌આ‌વે તો પણ માણસ હેલ્ધી જીવન જીવી શકે.

અન્ય સમાચારો પણ છે...