તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી મુસ્લિમ કોમ્યુનિટી ટ્રસ્ટ કઠોરના આઠમા સમૂહ નિકાહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ રવિવારે ધી મુસ્લિમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ-કઠોર દ્વારા આઠમાં સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કઠોર ગામના સરપંચશ્રી, કઠોરના સામાજિક આગેવાનો, ટ્રસ્ટના સભ્યો, એનઆરઆઈ આગેવાનો તથા કઠોર ગામના હિન્દૂ અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો હાજર રહી લગ્ન કરનાર યુવાનોને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા. લગ્ન કરનાર યુગલોને 40000 રૂ.જેટલી કિંમતની ઘર વખરીની વસ્તુઓ અને વ્યવસાયિક વસ્તુઓ પણ ટ્રસ્ટ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી.આ પ્રસંગે કઠોર જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક અને સામાજિક આગેવાન જયેંદ્રભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો