તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલગેટ પર પાલિકા મિકેનાઇઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

શહેરના રાજમાર્ગ પર પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાના કારણે સર્જાય રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા લાલગેટ ખાતે મિકેનાઇઝડ મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાશે.કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા ખુબ જ વધુ છે. રાજમાર્ગ પર પાર્કિંગની પૂરતી વ્યવસ્થા જ ન હોવાથી અને ખુલ્લી જગ્યાના અભાવે રેમ્પ બેઇઝડ મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરવી શક્ય નથી. જેથી રાજમાર્ગ પર લાલગેટ નજીક વોર્ડ નં 12, શાહપોર ટી-8 ખાતે પાર્કિંગના હેતુની જગ્યા પર મિકેનાઇઝડ પાર્કિંગ બનાવવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં પાર્કિંગ બનાવવાના આ કામ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો