તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ 3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 66 ટકા અને સાંજે 21 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 7 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. રવિવારે વાતાવારણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાદળછાયા વાતાવરણને લઇને એક તબક્કે તો વરસાદ પડે એવી સંભાવના હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો