તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્તમ તાપમાન બે ડિગ્રી વધ્યું,આગામી દિવસોમાં ગરમી વધશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકોલોનની સર્ક્યુલેશન સિસ્ટમ નબળી પડી રહી છે. જેને કારણે આગામી દિવસોમાં ઉત્તર દિશા તરફથી ગરમ પવન ફૂકાનારો છે. આ સાથે આગામી દિવસમાં તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો વધારો થનારો છે. આજે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થતાં 31.8 ડિગ્રી નોંધાયું છે. ઉપરાંત અગામી બે દિવસમાં 35 ડિગ્રીને પાર જવાની સંભાવના દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો