તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયન્સ ક્લબ ઓફ સુરતે રાઇટિંગ બોર્ડનું વિતરણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લાયન્સ ક્લબ ઓફ સુરત સિટીલાઈટ તેમજ ઉમરા ક્લબ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર, ધૂળચોંડ ખાતે રાઇટિંગ બોર્ડ, બેસવા માટે આસન, દસ્તર, ચોક અને ફ્રૂટનું વિતરણ કરવાંમાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં જીતુ દેસાઈ, અંજલિ દેસાઈ, કેતન દેસાઈ તેમજ ધનસુખભાઇ શાહ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...