તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ ફ્લાઇટને આજે બે મહિના પૂરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત-શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટને આજે બે મહિના થઈ ગયાં છે. છેલ્લા બે મહિનામાં 4,156 ઇન્ટરનેશ નલ પેસેન્જરોએ સુરતથી શારજાહ વચ્ચે આવન જાવન કર્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ શારજાહ-સુરત-શારજાહ વચ્ચે 189 સિટરનું વિમાન ઉડાવી રહી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ ફ્લાઇટ અઠવાડિયામાં બે દિવસ ઉડતી હતી. 16 ફેબ્રુઆરીથી 31મી માર્ચ સુધીમાં 1204 પેસેન્જરો શારજાહથી સુરત આવ્યા હતા અને 1465 પેસેન્જરો સુરતથી શારજાહ ગયા છે. કુલ 2669 પેસેન્જરોએ આવન જવાન કર્યું છે. આ સમય ગાળા દરમિયાન 26 વખત ફ્લાઇટે સુરત એરપોર્ટથી આવન જાવન કર્યું હોવાથી જણાઈ આવે છે કે, 26 વખતના ફ્લાઇટના આવન જાવનમાં 2,245 બેઠકો ખાલી ગઈ છે. તેવામાં પહેલી એપ્રિલથી એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટને અઠવાડિયામાં ચાર દિવસ કરાય છે. પહેલીથી 14મી એપ્રિલ સુધીમાં 526 પેસેન્જરો શારજાહથી સુરત આવ્યા હતા અને 961 પેસેન્જરો સુરતથી શારજાહ ગયા છે. અહીં કુલ 1, 487 પેસેન્જરોએ આવન જાવન કર્યું છે. આ સમયગાળા દરમિયાન 16 વખત ફ્લાઇટે સુરત એરપોર્ટથી આવન

અન્ય સમાચારો પણ છે...