તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 સફાઇ કામદારોના વારસદારોને ‌10 લાખનું વળતર મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | ગટર-ખાળકુવા સફાઈ કરતાં ગુંગળામણથી મોતને ભેટેલા કામદારોને નિયમ પ્રમાણે વળતર ચુકવવા રાજ્ય સરકારના આદેશને પગલે મહાપાલિકા પોતાના એવા 16 સફાઈ કામદારોના વારસદારોને વળતર ચુકવવા માટેની શરૂઆત કરી દીધી છે. પાલિકામાં ફરજ બજાવતાં કામયી તથા હંગામી કર્મચારીઓમાં 1993 થી આજદિન સુધી મોત થયું હોય તેવા કામદારોના વારસદારોને 10 લાખનું વળતર ચુકવવા સાધારણ સભામાં ઠરાવ પણ થયો હતો. સરકાર તરફથી પાલિકાને મળેલા લીસ્ટ મુજબ 156 ગટર ગુંગળામણથી મૃત્યુ થયેલા કામદારો પૈકી 16 કામદારોના શહેર હદ વિસ્તારમાં મૃત્યુ થયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો