તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરોલીમાં છાતીના દુખાવાથી કંટાળી યુવતીનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાતીમાં દુખાવો થતો હોવાથી કંટાળીને અમરોલીની યુવતીએ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ હાલ અમરોલીના જલારામનગરમાં રહેતા રાવાભાઈ ગોહિલ ખાનગી કંપનીમાં નોકરી કરી પત્ની અને સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન રાવાભાઈની 18 વર્ષીય પુત્રી રીંકલ ઘરે લેસપટ્ટીનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. રીંકલને છેલ્લા ત્રણેક દિવસથી છાતીમાં દુખાવો રહેતો હતો જેથી રીંકલ કંટાળી ગઈ હતી અને આજે સવારે ઘરે છતના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો બાદ પરિવારને જાણ થતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યાવહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો