તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલી વાર મતદાન કરનાર મતદારો 94.3 માય એફએમના સ્ટુડિયો પર આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લોકસભાની સામાન્ય ચૂંટણી નિમિત્તે યુવાઓને વોટ કરવા પ્રોત્સાહિત કરવા માટે 94.3 માય એફએમ કહી રહ્યું છે ‘પહેલી બાર વોટ યાર’. આપણા વોટ થકી જ આપણા દેશનું ભવિષ્ય ઘડાનાર છે. એક સર્વે પ્રમાણે આ વર્ષે ભારતભરમાં તેર કરોડ મતદારો એવા છે કે જેઓ સૌપ્રથમ વાર મતદાન કરવા જઈ રહ્યા છે, એટલે જ 94.3 માય એફએમ એ લોકોમાં મત આપવા અંગે જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું છે. સુરત માયએફએમના આરજે પ્રતીક્ષા, આરજે પલક, આરજે તુષાર અને આરજે મિહિરના શોમાં દરરોજ પેહલી વાર વોટ આપનાર મતદારો સ્ટુડિઓ પર આવીને એમના મંતવ્યો જણાવ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...