તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરોલીમાં કામ કરતાં મજૂરનું પાંચમા માળેથી પટકાતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અમરોલીમાં નવી બંધાતી બિલ્ડીંગના પાંચમાં માળેથી પટકાયેલા મજુરનું ગંભીર ઇજાને લીધે મોત નિપજ્યું હતું.સ્મિમેર હોસ્પિટલથી મળતી વિગત અનુસાર કાપોદ્રા રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો દિલસુખ ઉર્ફે ચિલહાર ભીમલાલ અવરીયા (ઉ.વ.૨૦) અમરોલી વિસ્તારમાં નવી બની રહેલી હેલી રેસીડેન્સીમાં પાંચ માળે કામ કરી રહ્યો હતો. દરમિયાન ગઇ કાલે મોડી સાંજે તે કામ કરતી વેળા અકસ્માતે પટકાયો હતો. તેનો શેઠ કૌશીક ગોધાણી તેને તાત્કાલિક સારવાર માટે કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો