તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગમાં ડ્રેગનની ટીમ વિજેતા બની

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતમાં યોજાયેલી સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગની ફાઇનલમાં ડ્રેગન ટીમનો વિજય થયો હતો. 3 દિવસ ચાલેલી આ સ્પર્ધામાં ટેલીવુડ, ટીકટોક, બ્લોગર અને મોડેલ્સે મળી 100 જેટલા આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. વોરિયર્સ અને ડ્રેગન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં વોરિયર્સની ટીમ અને ડ્રેગનની ટીમે પણ 6 ઓવરમાં125 રન કરતા મેચ ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં વોરિયર્સે 14 રન કર્યા હતા જેની સામે ડ્રેગને 19 રન કરી આ ટૂર્નામેન્ટ જીતી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો