તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરથાણામાં રમતાં-રમતાં પહેલા માળેથી પટકાતાં 2 વર્ષીય બાળકીનું આખરે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સરથાણામાં સીમાડા ગામ દિવાળીના નગર ખાતે રહેતા ચંદુભાઈ ઈસી લૂમ્સના કારખાનામાં કામ કરે છે. ગત્ 26મી ડિસે.ની સવારે તેમને દીકરી જાનવી(ઉ.વ.2) ઘરના પહેલા માળે અગાસી પર રમતી હતી. દરમ્યાન જાનવી અકસ્માતે અગાસી પરથી નીચે પટકાઈ હતી. ગંભીર ઇજા થતાં જાનવીને સિવિલમાં દાખલ કરાઇ હતી. સારવાર દરમિયાન બુધવારે સાંજે માસુમ જાનવીનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...