તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિતુ વાઘાણી મામલે પંચે વધુ વિગતો મંગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની સભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કોંગ્રેસીઓને હરામજાદા કહેવા મામલે સુરત કલેક્ટરના રીપોર્ટથી ચૂંટણી પંચને સંતોષ નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમની પાસેથી જાહેર સભાની સીડી અને અન્ય પુરાવા પણ મંગાવવામાં આવ્યા છે. સૂત્રોએ કહ્યું કે જરૂર જણાયે કેન્દ્રિય ચૂંટણી પંચને પણ રીપોર્ટ મોકલી માર્ગદર્શન માંગશે.મતદારોને ઠેકાણે પાડવાની ધમકી આપનાર વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી અધિકારીને જવાબ મોકલી આપ્યો છે હવે ચૂંટણી અધિકારી પગલાં લઇને ચૂંટણી પંચને જાણ કરશે.

અન્ય સમાચારો પણ છે...