તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલથાણના બાયો ડાયવર્સીટી પાર્ક માટે કેન્દ્રે 80 કરોડ ફાળવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા યોજાયેલી સિટી ચેલેન્જ સ્પર્ધામાં પાલિકાનો પબ્લિક ઓપન સ્પેસ કેટેગરી હેઠળનો અલથાણમાં વાઇલ્ડ વેલી બાયો ડાયવર્સિટી પાર્કની પસંદગી કરાતા આ પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં થનાર અંદાજિત 108 કરોડના ખર્ચ પૈકી 80 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવી દીધા છે. મંગળવારે નવી દિલ્હી ખાતે કેન્દ્રીયમંત્રી હરદિપ સિંહ પુરીના હસ્તે 80 કરોડની ગ્રાંટ માટે પ્રોજેક્ટ સિલેક્ટ થવા બદલ ‘કમેન્ડેશન સર્ટિફિકેટ’ પાલિકાના ડેપ્યુટી કમિશનર સી.વાય. ભટ્ટને એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અલથાણમાં આ પ્રસ્તાવિત બાયો ડાયવર્સિટી પાર્ક 68 હેક્ટર જમીનમાં બનશે. જેમાં જુદા જુદા 85 જાતના આશરે 6 લાખ મોટો તથા નાના વૃક્ષો, છોડ વગેરે રોપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો