તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાનૂની માહિતી આપવા માટે કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પ્રાથમિક શિક્ષણ સમિતી શાળા-20 નાનપુરામાં કાયદાકીય માહિતી આપવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જજ આર.આર. બારિયા અને કે.એમ રાઠોડે હાજર ર રહી સંવિધાન વિશે લોકોને જાગૃત કર્યા હતા. એડવોકેટ પૂનમ મિશ્રાએ વુમન એમ્પાવરમેન્ટની માહિતી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો