તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂના કેસમાં બોગસ સોલવનસી રજૂ કરનારની ધરપકડ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ દારૂના કેસમાં આરોપીને છોડાવવા બોગસ સોલવનસી રજૂ કરનાર આરોપી પ્રવિણ વસાવા ઉમરા પોલીસે ધરપકડ કરી છે. કાપોદ્રા પોલીસે દારૂના કેસમાં સુનિલ ઉર્ફે બળેલો ચરણસિંગ રાજપૂતની ધરપકડ કરી હતી. આરોપીના જામીનદાર તરીકે પ્રવિણે વડોદરા વાઘોડીયાના મામલતદારનું સોલવનસી રજૂ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...