તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1500 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ : 60 ફર્મે ખેલ કર્યો, 82 કન્ટેનરની તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીઆરઆઇ (ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) અને ડીજીસીજીએસટી (ડાયરેક્ટર જનરલ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) દ્વારા 1500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં 60 કંપનીઓ ફર્મની ઊંડાણપૂર્વકની વિગતો કસ્ટમ પાસે માગી છે. આ કંપનીઓએ કયા ડોક્યુમેન્ટના આધારે એક્સપોર્ટ બતાવ્યું છે તેના પુરાવા પણ માગવામાં આવ્યા છે. બીજી તરફ દેશના વિવિધ પોર્ટ પર 82 જેટલાં કન્ટેનર અટકાવવામાં આવ્યા છે જેની તપાસ હાલ ચાલી રહી છે. જો કે, અધિકારીઓ ઇલેક્શન ડયૂટીમાં વ્યસ્ત થઈ ગયા હોય હાલ તમામ કન્ટેનર ચેક થઇ શક્યા નથી. દરમિયાન આજે ટ્રેડ સૂત્રોમાં ચર્ચા હતી કે સમગ્ર સ્કેન્ડલમાં સંડોવાયેલો એક નિકાસકાર એવી ગુલબાંગો હાંકી રહ્યો છે કે, સમગ્ર કેસમાંથી આબાદ છટકવા માટેનું પ્લાનિંગ થઈ ગયું છે. જો કે, આ સ્કેન્ડલમાં ડીઆરઆઇ હાલ મિહીર ચેવલી, અમિત ડોકટર, સમીર મેમણ, નજીબ અને વિશાલ પંજાબી સહિતના નિકાસકારોની કુંડળી કાઢી રહી છે.

 ઈમ્પેક્ટ
11મી એપ્રિલના અહેવાલ બાદ 82 કન્ટેનર અટકાવાયાં છે.

ડીઆરઆઈ કૌભાંડી તમામ નિકાસકારોની કંુડળી કાઢી રહી છે
ડીઆરઆઇએ સુરત સહિતના કસ્ટમ વિભાગ પાસે કુલ 60 ફર્મની માહિતી માગવામાં આવી છે જેમાં પિન્કી એન્ટરપ્રાઈઝ, મોનીકા એન્ટરપ્રાઈઝ, સાઈલીલા ક્રિએશન, અંબિકા ક્રિએશન, બેઝેન્ટીક એક્સપોર્ટ, ડેસ્ટીની ટ્રેડિંગ, એશિયન ઈમ્પેક્સ, સ્મીત એન્ટરપ્રાઈઝ, ક્રેઝ ક્રિએશન, મહાલક્ષ્મી ઈન્ટરનેશનલ, એલાયન્સ કોર્પોરેશન, પ્રિમયર એક્ઝીમ, એનજેઆર એન્ટરપ્રાઈઝ, એફાઈર એક્ઝીમ, ડીપ કોર, અમેયા એન્ટરપ્રાઈઝ, અનિસ્ટો ટ્રેડિંગ કંપની, મોનીકા ઈમ્પેક્સ, જગદીશ ટેક્સ, અશોક ક્રિએશન, નીતિન ક્રિએશન, વિનીત ફેબ, વિનીશા ફેબ, યોગી ઈમ્પેક્સ, રૂપમ એક્સપોર્ટ, શ્રીરામ ઓવરસીઝ, શ્રી સાઈ એક્સપોર્ટ, આરાધના ઈમ્પેક્સ, રાધીકા ક્રિએશન, અવધૂત એન્ટરપ્રાઈઝીસ, ભગવતી એન્ટરપ્રાઈઝીસ, રાધે ઈમ્પેક્સ, શિવ એક્સપોર્ટ, શિવમ એન્ટરપ્રાઈઝ, કશીસ ઓવરસીઝ, ન્યૂ ફેમસ સ્ટોર, શાલિની એન્ટરપ્રાઈઝ, અને અમાઈરા ઈમ્પેક્સનો સમાવેશ થાય છે.

આ ફર્મના કન્ટેનર અટકાવવામાં આવ્યા છે
તુઘલખાબાદ સહિતના પોર્ટ પર જે 82 કન્ટેનર અટકાવવામાં આવ્યા છે તેમાં ઓવરસીઝ, સિવાનુ એન્ટરપ્રાઈઝ, શ્રી શ્યામ ઈન્ટરનેશનલ, સૃષ્ટિ એક્સપોર્ટ, શ્રીવાસ્તવ એન્ટરપ્રાઈઝ, સોમ્યા ક્રિએશન, સ્ટાન્ડર્ડ કારટન્સ, સ્ટાર લાઈટ મેટલ વર્કસ, સુપ્રિમો એક્સપોર્ટસ, સુરમયી એક્સપોર્ટર્સ, વર્ધમાન કારપેટ્સ, વિધી એન્ટરપ્રાઈઝ, વિકગા ઓવરસીઝ, વેલકમ ફૂટવેર, વર્લ્ડ રાઉન્ડ ઓવરસીઝઆધાર ઈન્ડિયા, આજ્ઞા ટ્રેડએક્ઝિમ પ્રા. લિ., એએઆર જીઈઈ ઈમ્પેક્સ, એરોગેટ એક્ઝીમ, એજીઓઓઓ ઓવરસીઝ, આનંદ મિકેનીકલ વર્ક્સ, પ્રા.લિ., અંજુમ ક્રાફ્ટ્સ, અન્નપૂર્ણા ઓવરસીઝ, એક્ઝીસ ટ્રેડ ઈન્ડિયા, ભારસન્સ ફૂટવેર પ્રા.લિ., ભારતી ઈમ્પેક્સ, બ્રાઈટ ઈન્ટરનેશનલ, દીપક ઓવરસીઝ ઈન્ટરનેશનલ, દુર્ગા એન્ટરપ્રાઈઝ, ઈવા ઈન્ટરનેશનલ, એક્સોપોક ટ્રેડિંગ પ્રા. લિ., ગ્લોબલ એક્સપોર્ટર્સ, ગોયલ ટ્રેડિંગ કં., ગુરુ સાહિબ એક્સપોર્ટસ ઈન્ક., ઈમ્પીરીયલ એન્ટરપ્રાઈઝ, કરિશ્મા ઈન્ક., કશીશ ઓવરસીઝ, કુમાર ઓવરસીઝ, મોક્ષ એક્સપોર્ટ, નંદિની એન્ટરપ્રાઈઝ, નોરા ફેશન પ્રા.લિ., પારસ નાથ ટ્રેડ એક્ઝિમ, પ્રાગ્યવાન ટેક્નો. પ્રા.લિ., પ્રાઈમ એક્સપોર્ટ, ક્વાનેટ ઓવરસીઝ, રઘુ ટ્રેડર્સ, રોયલ ઈમ્પેક્સ, એ.એસ. ઓવરસીઝ, સાદ ટેક્સટાઈલ્સ, અને સેફાયર એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે.

રેવન્યૂ રિપોર્ટર.સુરત

ડીઆરઆઇ (ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) અને ડીજીસીજીએસટી (ડાયરેક્ટર જનરલ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) દ્વારા 1500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં 60 કંપનીઓ ફર્મની ઊંડાણપૂર્વકની વિગતો કસ્ટમ પાસે માગી છે. આ કંપનીઓએ કયા ડોક્યુમેન્ટના આધારે એક્સપોર્ટ બતાવ્યું છે તેના પુરાવા પણ માગવામાં આવ્યા છે. બીજી તરફ દેશના વિવિધ પોર્ટ પર 82 જેટલાં કન્ટેનર અટકાવવામાં આવ્યા છે જેની તપાસ હાલ ચાલી રહી છે. જો કે, અધિકારીઓ ઇલેક્શન ડયૂટીમાં વ્યસ્ત થઈ ગયા હોય હાલ તમામ કન્ટેનર ચેક થઇ શક્યા નથી. દરમિયાન આજે ટ્રેડ સૂત્રોમાં ચર્ચા હતી કે સમગ્ર સ્કેન્ડલમાં સંડોવાયેલો એક નિકાસકાર એવી ગુલબાંગો હાંકી રહ્યો છે કે, સમગ્ર કેસમાંથી આબાદ છટકવા માટેનું પ્લાનિંગ થઈ ગયું છે. જો કે, આ સ્કેન્ડલમાં ડીઆરઆઇ હાલ મિહીર ચેવલી, અમિત ડોકટર, સમીર મેમણ, નજીબ અને વિશાલ પંજાબી સહિતના નિકાસકારોની કુંડળી કાઢી રહી છે.

અન્ય સમાચારો પણ છે...