તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2જી એપ્રિલથી APL ટૂર્નામેન્ટ, ખેલાડીઓનું ઓક્શન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | ઓરો સ્પોર્ટ્સ કમિટી દ્વારા એપીએલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાગ લેનાર ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. જેમાં 104 ખેલાડીઓ સામેલ થશે. દરેક ટીમમાં એક આઇકોન પ્લેયર અને 12 ઓક્શનમાંથી સિલેક્ટ થયેલા ખેલાડીઓ ભાગ લેશે. ટૂર્નામેન્ટ 2 એપ્રિલથી શરૂ થશે. 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમની વચ્ચે પહેલા લીગ રાઉન્ડ રમાશે ત્યારબાદ દરેક ગ્રુપની ટોપ 2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટમાં કુલ 15 મેચ રમાશે. ટૂર્નામેન્ટની દરેક મેચ 20 ઓવરની હશે અને એક બોલર 5 ઓવર જ નાંખી શકશે. દરેક ટીમમાં એમના ફેકલ્ટીને કોચ અને મેન્ટર તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો