સવા લાખનો કાપડનો માલ લઈ ટેમ્પોચાલક ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : બમરોલી હરીઓમ સોસાયટીમાં કાપડના કારખાનામાંથી સવા લાખનો કાપડનો માલ લઈને ડિલિવરી કરવા નીકળેલા ટેમ્પો ચાલક ધર્મેન્દ્ર લક્ષ્મી ચૌહાણ(રહે,ઉમા સોસાયટી, અલથાણ ચોકીની પાછળ,ભટાર, મૂળ રહે,યુપી) એ બારોબાર સગેવગે કરી વતન ફરાર થયો છે. આ અંગે કારખાનાના માલિક રાજુ માધવલાલ પટેલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ધર્મેન્દ્ર ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.
અન્ય સમાચારો પણ છે...