તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં ટેમ્પોચાલકે ઘર પાસે રમતાં 9 વર્ષીય બાળકને કચડી માર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠીખાડી પાસે બેઠી કોલોનીમાં રહેતા અબ્દુલ સલીમ અંસારી ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરી પત્ની અને પાંચ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે દરમિયાન અબ્દુલના પાંચ સંતાન પૈકી ૯ વર્ષીય મોહંમદ ઈકબાલ ગઈ કાલે રાતે ઘર નજીક રમતો હતો ત્યારે આઈસર ટેમ્પા નજીક ચાલુ ટેમ્પાની પાછળ ચડતી વખતે અચાનક ટેમ્પાની પાછળનું વ્હિલ નીચે આવી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત મોહંમદ ઇકબાલને સ્મીમેર ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો