તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજસનો ટ્રાયલ રન હવે 13મીને બદલે 14 જાન્યુઆરીએ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી પહેલી ખાનગી ટ્રેન 17 જાન્યુઆરી પહેલા 13મીએ ટ્રાયલ રન કરવાની હતી પણ હવે આ ટ્રાયલ રન 14મીએ કરાશે.તેજસ ટ્રેનનો ટ્રાયલ રન પહેલા અમદાવાદથી સુરત વચ્ચે નક્કી કરાયો હતો. પણ હવે આ ટ્રેન અમદાવાદથી ઉધના સુધી ટ્રાયલ રન કરશે.17મીએ ઇનોગ્રેશન રન અને 19મીએ ટ્રેન નિયમિત અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડતી થઇ જશે.જોકે તેજસ દોડાવવાની જાહેરાત થતાં જ શનિવારે ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિએ વિરોધની પરવાનગી રેલેવે પોલીસ અને RPF પાસે માંગી છે. વિરોધ શાંતિપૂર્ણ કરવાની વાત સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો