તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં દિવ્યાંગોની રણજી ટુર્નામેન્ટમાં સુરતના શિક્ષક કેપ્ટન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌપ્રથમ વખત 5થી 8 માર્ચ દરમિયાન દિવ્યાંગો માટે રણજીટ્રોફી ટેસ્ટ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ સુરતના પ્લેયર અને પુણાના સીતાનગર ચોક ખાતે આવેલી અર્પણ વિદ્યા સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મેકીન ટંડેલે કેપ્ટનશીપ સંભાળી મુંબઈની ટીમ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

મુંબઇ સામે ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમ સામે રાજસ્થાનની મેચ થઈ હતી. જન્મથી કોઈપણ પ્રકારની ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગોને બિરદાવવા માટે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત કરેલી ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરતા કેપ્ટન મેકિંગ ટંડેલે જણાવ્યું હતું કે, દિવ્યાંગોમાં કુદરતી શક્તિઓનો ખજાનો હોય છે. કુદરતે કદાચ કોઈ અંગમાં અશક્ત બનાવ્યા જરૂર હશે પરંતુ અન્ય શક્તિઓનો ખજાનો રહેલો હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો