તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરળતાથી યાદ કરવાની પદ્ધતિ શીખવાડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સંજીવકુમાર ઓડિટોરિયમ પાલ ગામ, એલ.પી. સવાણી એકેડેમી વેસુ અને સરદાપ પટેલ સ્મૃતિભવન વરાછા ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટે એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કોઇપણ પ્રશ્નને પાના નંબર સાથે યાદ રાખી શકે એ વિશે લાઇફ કોચ ધર્મેશ પીઠવાએ વિવિધ ટિપ્સ આપી હતી. તેઓ 14 લાખથી વધુ લોકોને આ વિશે ટિપ્સ આપી ચુક્યા છે. એમણે છેલ્લા 15 વર્ષમાં વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક તથા મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ બનાવી છે જેના દ્વારા કોઇપણ સામાન્ય કહેવતો વિદ્યાર્થીઓ સરળતાથી યાદ રાખી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો