તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14મીએ ફિલ્મ એન્ડ બિયોન્ડ વિશે ટોક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | સુરતીઓ ફિલ્મ મેકિંગ વિશે જાણી અને સમજી શખે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફિલ્મ એન્ડ બિયોન્ડ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14મી માર્ચના રોજ સાંજે 5.30 વાગ્યે સમૃદ્ધિ બિલ્ડિંગ, નાનપુરા ખાતે યોજાશે, જેમાં પરેશ વોરા, મંથન જોશી, મેહુલ સુરતી, સ્મીતા બંસલ અને અંકુશ મોહલ વિષય અંતર્ગત વાત કરશે. સાથે સાથે નાટ્યકાર પદ્મશ્રી યઝદી કરંજિયાનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો