તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંગ નહીં ચગાવવાની શપથ લેવાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | મકર સંક્રાંતિ નિમિત્તે અપેક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળભવનના વિદ્યાર્થીઓએ પક્ષી બચાવો અભિયાનમાં જોડાવા હેતુ પતંગ નહીં ઉડાવવાના શપથ લીધા હતા, જેના માટે તેમણે પતંગ પર પોતાના જમણા હાથના પંજાની છાપ મારી શપથ લીધી હતી. ત્યારબાદ તલ-સીંગની ચીકી ખાઈ મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...