તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યપુર વરિષ્ઠ પરિવારની આજે સભા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત : શહેરના સૂર્યપુર વરિષ્ઠ પરિવારની સભાનું શનિવારે સાંજે આયોજન કરાયું છે. આ અંગે વરિષ્ઠ પરિવારના પ્રમુખ સુરેશભાઈ શાહે જણાવ્યું હતું કે અડાજણમાં આવેલા બદરીનારાયણ મંદિરમાં શનિવારે સાંજે 4 કલાકે વરિષ્ઠ પરિવારની સભાનું આયોજન કરાયું છે. જેમાં સંસ્થાની સ્થાપનાના પાંચ વર્ષ નિમિત્તે સંગીતસંધ્યાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેની સાથે માર્ચ મહિનામાં પરિવારના સભ્યોના જન્મદિન આવતા હોય તેમને પ્રતિકાત્મક ભેટ આપી બહુમાન કરાશે. આ સાથે સતત પાંચ વર્ષ પૂર્ણ કરનાર સંસ્થાના આગામી આયોજનો પર પણ ચર્ચાવિચારણા કરાશે. સમારોહમાં તમામ સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહેશે, જે લગભગ 350 જેટલાં થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો