તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતી મોઢવણિક વાવપંચની સભામાં હોદ્દેદારોની વરણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત : શહેરના સુરતી મોઢવણિક વાવપંચની સભા રવિવારે યોજાઈ હતી. આ સભામાં પંચના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે બાબુભાઈ શેઠના, ઉપપ્રમુખ ધીરજ તમાકુવાલા, કમલેશ બમન, મંત્રી દીપક અનાજાળા અને હરીશ લાલવાળાની વરણી કરાઈ હતી. ખજાનચી તરીકે ધર્મેશ તમાકુવાલા અને નાયબ ખજાનચીમાં ઘવલ બમન જ્યારે કારોબારીમાં નરેશ શેઠના, પરેશ વાંકાવાળા, કેતન શેઠના અને હરીશભાઈ પીપવાળાની વરણી કરાઈ છે.

આ પ્રસંગે સમાજના બાળકોને વિનામૂલ્યે પુસ્તકો અને નોટબુકોનું વિતરણ કરાયું હતું. તેની સાથે તેમના અભ્યાસની ફીના નાણાની પણ સહાય કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો