તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત મહાપાલિકા સ્માર્ટ સિટીના રેન્કમાં પાંચમાં ક્રમે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત: મહાપાલિકા સ્માર્ટ સિટી રેન્કમાં ગત વર્ષે છઠ્ઠા ક્રમે હતું તે પરથી એક ક્રમ આગળ વધ્યું છે અને પાંચમો રેન્કમાં આવ્યું છે. જ્યારે આગ્રાએ સૌ ને પાછળ રાખી દઈ પ્રથમ ક્રમ મેળવ્યો છે. અમદાવાદ બીજા ક્રમે રહ્યું છે. સ્માર્ટ સિટી અંગે ડેપ્યુટી કમિશનર સી.વાય.ભટ્ટે જણાવ્યું હતું કે, વિકલી પરફોર્મન્સ પર રેન્ક આપવામાં આવતો હોય છે. સ્માર્ટ સિટી હેઠળ સફળતા પૂર્વક અનેક પ્રોજેક્ટો શહેરમાં ચાલી રહ્યાં છે અને નવા નિર્માણ થઈ રહ્યાં છે. જાહેર થયેલા સ્માર્ટ સિટીના પરિણામમાં આગ્રા પ્રથમ ક્રમે રહ્યું છે. બીજા ક્રમે અમદાવાદ આવ્યું છે. જ્યારે સુરત પાલિકાનો પાંચમો રેન્ક આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો