સુરત: દિલીપનગર અને રંગ નગર ના રહીશો વચ્ચે મોડી રાત્રે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: દિલીપનગર અને રંગ નગર ના રહીશો વચ્ચે મોડી રાત્રે ધિંગાણું થયું હતું .બંને જુથોના ઝઘડામાં ચારને ઇજા પહોંચી હતી.

પોલીસ ફરિયાદમાં લખાયું છે કે, રાત્રે ફરિયાદીનો ભાઇ પ્રકાશ સોસાયટી પાસે બેઠા હતા. ત્યારે દિલીપ નગરના રહીશો ગાડીમાં આવીને પ્રકાશને કહ્યું કે ‘એ લુખ્ખા ઘરમાં જઇને સુઇ જા’ અને પછી તેની પર હુમલો કર્યો હતો. જ્યારે દિલીપ નગરમાં રહેતા જેનીશ પ્રજાપતિની ફરિયાદ મુજબ અમે સોસાયટીમાં નવરાત્રીનું ડેકોરેશન કરતા હતા ત્યારે રંગ નગરના પ્રકાશ સરવૈયા રતિલાલ, રાજેશ અને હિતેશ હથિયાર લઇને આવ્યા હતા. ગાળો આપી હતી. અંકિતે ગાળો નહીં આપવાનું કહેતા ચારે જણાએ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...