તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર સ્ટ્રાઇકને સુરત જિ. વકીલ મંડળે વધાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયાં હતા. જેના લીધે દેશના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ભારતીય એર ફોર્સે પાકિસ્તાનમાં આવેલ આતંકવાદી કેમ્પો પર કરેલી એર સ્ટ્રાઇકને સુરત જિલ્લા વકીલ મંડળે વધાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો